શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

**રાષ્ટ્રીય દરિયાઈ માછીમારી ગણતરી (MFC-2025)**

 કેન્દ્રીય રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરીયને કોચીમાં **રાષ્ટ્રીય દરિયાઈ માછીમારી ગણતરી (MFC-2025)**નો પ્રારંભ કર્યો। આ ગણતરી હવે પૂર્ણ ડિજિટલ અને પેપરલેસ રીતે હાથ ધરાશે।


આ અભિયાનમાં 13 દરિયાકાંઠાના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 12 લાખ માછીમાર પરિવારની માહિતી VyAS-BHARAT અને VyAS-SUTRA મોબાઈલ એપ્લિકેશનો મારફતે એકત્રિત કરવામાં આવશે।


ગણતરી 3 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ચાલશે અને તેમાં બોટ, માછીમારી સાધન, બંદર, માર્કેટ, પ્રોસેસિંગ પ્લાન્ટ વગેરેની વિગત પણ સામેલ રહેશે।


ડિજિટલ પદ્ધતિથી રિયલ-ટાઇમ ડેટા મળશે, ભૂલો ઘટશે અને માહિતી પ્રક્રિયા ઝડપી બનશે।


આ વખતની ગણતરીમાં પરિવારની આવક, દેવું, વીમા, લોન, ઘરમાલિકી અને સરકારી યોજનાઓના લાભો જેવી સામાજિક-આર્થિક માહિતી પણ લેવામાં આવશે, જેથી સરકારની યોજનાઓ વધુ અસરકારક બને।

શનિવાર, 22 ઑક્ટોબર, 2016

District level best teacher aword

મહોબતપરા પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી ને જિલ્લા કક્ષા નો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

મંગળવાર, 8 ડિસેમ્બર, 2015

સોમવાર, 9 નવેમ્બર, 2015

block science fair 2015
mahobatpara pri.school
આ કૃતિ જીલ્લા કક્ષાએ ભાગ લેવા  માટે પસંદ થઇ છે...
કરંજ એક ઉતમ દાતણ। ....

શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013


LATHIDAV[4] KHARISING[3] MUKHVAS[2]GULAB JAMBU[1]LIFE SKILL



જીવન કૌશલ્યની  પ્રવ્રુતિઓ





PLEASE FEED BACK......

જીવન કૌશલ્ય ની પ્રવ્રુતિઓ

                     1 ગુલાબ જાંબુ બનાવવા 

                    2   ખારીસીંગ બનાવવી



                     3  મુખવાસ  બનાવવો 

4 લાદાવ 

શનિવાર, 8 ડિસેમ્બર, 2012